Saturday, 1 February 2014

સચિન - સૌરવ :)

ઍક દિવસ ૭૫ વર્ષનો સચિન તેંડુલકર અન ૮૦ વર્ષનો સૌરવ ગાંગુલી પાર્ક મા બેઠા બેઠા કબૂતરને ચણ નાખતા ક્રિકેટ વિશે વાતો કરતા હતા.

સચિને સૌરવની સામે જોઈને પુછયુ: "શુ સ્વર્ગ મા ક્રિકેટ હશે?"
ઍક મિનિટ વીચારી ગાંગુલીઍ જવાબ આપ્યો:"મને ખબર નથી, પણ આપણે ઍક ડીલ કરીયે કે જે પેહલા મરશે તે બીજાને આવી ને જણાવશે કે સ્વર્ગ મા ક્રિકેટ છે કે નહી."

અને થોડા મહિના પછી બિચારો સચિન મરી ગયો, તેના બીજે જ દિવસે ગાંગુલી પાર્કમા બેઠો બેઠો કબૂતરને ચણ નાખતો હતો ત્યા તેને ઍક અવાજ સંભળાયો, :" સૌરભ.... સૌરભ..."

ગાંગુલીઍ પુછયુ: "સચિન આ તૂ છે?"
ભૂત સચિને જવાબ આપ્યો :"હા હૂ જ છુ, સૌરવ"

ગાંગુલીઍ આશ્ચર્યથી પુછયુ: "તો શુ સ્વર્ગ મા ક્રિકેટ છે?"
સચિને કહ્યુ:" મારી પાસે ઍક સારા સમાચાર છે અને ઍક ખરાબ"
ગાંગુલી ઍ કહ્યુ :" પેહલા મને સારા સમાચાર આપ"

સચિનઍ કહ્યુ:"સારુ, હા સ્વર્ગ મા ક્રિકેટ છે."
ગાંગુલી બોલ્યો:" અરે વાહ ખૂબ જ સારા સમાચાર છે, પણ હવે ખરાબ સમાચાર શુ છે?"
સચિન ગાંગુલી ની પાસે જઈ ધીમેક થી બોલ્યો:
.
.
.
"તૂ અને હૂ, શુક્રવારે પેહલો દાવ રમવાના છીયે."

 



FacebookGoogle+LinkedInBlogvCard |  map |  email
MAYANK KOTHARI, Orbit Software, () -



 
Software Developer
Orbit Software
Gandhinagar, Gujarat | India
mobile +91-9033674035
 
Confidentiality Note:  This e-mail and any attachments are confidential and may be protected by legal privilege. If you are not the intended recipient, be aware that any disclosure, copying, distribution or use of this e-mail or any attachment is prohibited. If you have received this e-mail in error, please notify me immediately by returning it and delete this copy from your system. Thank you for your cooperation.
Please consider the environment before printing this email.

No comments:

Post a Comment